Tuesday, April 22, 2025

વાંકાનેર: SMP ગ્રુપ હોમ કોરોનટાઇન પરિવારો માટે નિ:શૂલ્ક ઘરે ભોજન પહોંચાડશે

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: કોરોના મહામારીમાં પરિવારના તમામ સભ્યો સંક્રમિત હોય અને પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય તેવા વાંકાનેર શહેરમાં રહેતા પરિવારો માટે એસ.એમ.પી ગ્રુપ વાંકાનેર વિનામુલ્યે સાંજનું ઘર જેવું જ ભોજન ફ્રી હોમ ડિલીવરી કરી આપશે.

જેમાં ભોજન નોંધવા માટે વોટ્સપ ઉપર વ્યક્તિની સંખ્યાં અને સરનામું સવારે 10 થી 01 સુધીમાં નોંધાવવા અને વોટ્સેપની સુવિધા ન હોય તો એસ.એમ.પી-વાંકાનેર ગ્રુપના સ્થાપક સૈયદ મોઈન પીરઝાદા મો.99792 86768 તથા ડંડીયા મુનાફભાઈ મો.96380 04847પર સંપર્ક કરી વિનામૂલ્યે જમવાનું મેળવી શકશો. તેમ યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW