Friday, April 25, 2025

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ શ્રી જોગ રેસ્ટોરન્ટમાં તસ્કરો ત્રાટક્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી-રાજકોટ હાઈવે પર ક્લબ 36 નજીક આવેલ શ્રી જોગ રેસ્ટોરન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને માલસમાનની ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર ક્લબ 36 નજીક આવેલ શ્રી જોગ રેસ્ટોરન્ટની પાછળના ભાગના પતરા તોડીને અંદર તસ્કરો ત્રાટક્યા હતા. અને માલ સમાન વેર વિખેર કરી ઠંડા-પીણા તેમજ માલસમાનની ચોરી કરી લય ગયા હોવાનું રેસ્ટોરન્ટ માલિક અશોકભાઇ સાણંદિયાએ જણાવ્યું હતું. આ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,376

TRENDING NOW