મોરબી: વાઘપર નિવાસી કસ્તુરબેન હંસરાજભાઇ કડિવારનું તા.08-04-2021ને કારતક સુદ- એકમને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ:- વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગત બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જેથી ટેલીફોનિક દિલાશો પાઠવશોજી…
લી. જયંતિભાઇ હંસરાજભાઇ કડિવાર મો.98251 95943
રમેશભાઈ હંસરાજભાઈ કડિવાર મો.88497 03834
વિજયભાઇ વિઠ્ઠલભાઇ કડિવાર મો.99096 24016
તથા કડિયાર પરિવારના જયશ્રી કૃષ્ણ