મોરબી: બાપા સાઇ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર અયોધ્યા મેં રોજ દિવાલી હૈ સોંગ રિલિઝ કરવામાં આવ્યું છે. આ ગીત યુટ્યુબ પર રિલિઝ થતાં જ લોકોને બહુ પ્રસંદ આવી રહ્યું છે.
અયોધ્યામાં જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઇને પ્રોડ્યુસર ભાવીન વાઢેર અને કો.પ્રોડ્યુસર મયુર બાપા ગીતના શબ્દો સિદ્ધરાજસિંહ સરવૈયા સિંગર ખુશ્બુ સોઢા દ્વારા અયોધ્યા મેં રોજ દિવાલી હૈ બાપા સાઇ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. ત્યારે ટુંક સમયમાં જ અયોધ્યા મેં રોજ દિવાલી હૈ નું ડીજે રિમિક્સ સોંગ પણ આવશે તે પણ યુટ્યુબ ચેનલ પર રિલિઝ કરવામાં આવશે જેથી બાપા સાંઇ ડિજિટલ યુટ્યુબ ચેનલને સસક્રાઈબ કરવા યાદીમાં જણાવાયું હતું.
નીચે આપેલ લિંક પર ક્લિક કરી અયોધ્યા મેં રોજ દિવાલી સોંગ નીહાળી શકશો…