Wednesday, April 23, 2025

મોરબી: શાંતાબેન માધવજીભાઇ દેત્રોજાનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માણેકવાડાના નિવાસી શાંતાબેન માધવજીભાઇ દેત્રોજા તા. 07-04-2021 ફાગણ વદ 11 ને બુધવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને શાંતી આપે એજ પ્રાર્થના…

નોંધ:- હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમજ  સર્વે લોકોને પરીવારને સાંત્વના આપવા ટેલીફોનીક બેસણું તા.08.04.2021 ગુરૂવાર 4 થી 6 રાખેલ છે.

લી.અરવિંદભાઈ (મુનાભાઇ) દેત્રોજા 75676 96603
પ્રશાંત દેત્રોજા મો.82 00 22 85 12

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW