વિશ્વ પર્યાવરણ દિવસ અને ” રાજકોટ ” TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી મુત્યુ પામનાર દીવંગતોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતી આપે દિવંગતો ના મોક્ષાર્થે કીડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને રંગોળી દોરીને વૃક્ષો વાવો અને ઉછેરો કપાતા બચાવો પર્યાવરણ બચાવો નો સંદેશો આપ્યો
ત્યારે પર્યાવરણ પ્રેમી કડિવાર બંધુ એ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર અલ્પેશ ઉધરેજા શૈલેષ ભોજાણી દ્રારા કીડીયારું પુરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી 5 જૂન ના અમે લોકો એ “કીડીયારું” પુરીને રંગોળી દોરી અને સુંદર મેસેજ આપવા માટે વૃક્ષો વાવો અને ઉછેરો ધરતી અને પર્યાવરણ બચાવો Save Tree Save Earth Save Environment, No plastic, Stop Pollution આપણી સંસ્કૃતિના મૂલ્યોને જાળવીયે. અને તમે પણ જરૂર પુરજો કીડીયારુ #SaveEnvironmentઅબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવો નો ભંડારો કીડીયારું પુરીયુ અમે 51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરી અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે

