આજે આરવકુમાર સંજયભાઈના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી: આજે આરવકુમાર સંજયભાઈનો જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિત્તે આરવકુમારે સંગાથ વૃદ્ધાશ્રમમાં દરેક વડીલને મિષ્ટાન્ન ભોજનનો પ્રાસાદ આપવામાં આવ્યો. દરેક વડીલ તરફથી આરવકુમારના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

