Tuesday, April 22, 2025

21 ડિસેમ્બરે મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાશે

Advertisement
Advertisement
Advertisement

આગામી તારીખ 21 ડિસેમ્બરનાં રોજ મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં દેશ વિદેશમાં જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિલન પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે સૌ જીવદયા પ્રેમી મિત્રોને ડાયરામાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW