108 ambulance અને તેમનો staff કોઈ પણ medical emergency સમયે હમેશાં લોકો ની સેવા માટે તત્પર રહે છે.
ખાસ કરીને આપણા તહેવારો સમયે medical emergency વધારે હોય 108 ambulance મા duty કરતા staff ને પરીવાર સાથે તહેવાર મનાવવાનો સમય રહેતો નથી.
જેથી કરીને આ નવરાત્રી ના નવમા નોરતે ખાસ કરીને 108, 181, ખીલખીલાટ, આરોગ્ય ધનવંતરી ના staff માટે રાસગરબા નુ આયોજન કરવામા આવેલ હતી.
આ આયોજન મા શક્તિધામ મંદિર માધાપર-ઓજી ના ટ્રસ્ટ દ્વારા પુરતો સહયોગ આપી આ પહેલ ને બીરદાવેલ છે તથા તેમના દ્વારા આયોજીત ગરબાસ્થ્ળ નુ ground અને sound system વિનામૂલ્યે આપી સરાહનીય કામગીરી કરેલ છે.