Friday, April 11, 2025

હળવદ શક્તિનગર ખાતેથી ટ્રક માંથી લોખંડ ચોરી કરતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે રોડ પર પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે રોડ ઉપર લોખંડ ચોરી થતી હોય જે અંગે રેઇડ કરી લોખંડ કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે બે ઇસમો વિપુલભાઇ કાળુભાઇ પરમાર રહે, શક્તિનગર ગામેવ તા-હળવદ તથા રાવતારામ સેરારામ બાના રહે-કેકડ તા-સેડવા જી-બાડમેર (રાજસ્થાન)વાળાને પકડી પાડી પુછપર કરતા અન્ય બે શખ્સો નામ ખુલતા આરોપી દિલીપભાઇ ઘનશ્યામભાઈ ભાટીયા રહે-શક્તિનગર તા-હળવદ તથા પ્રભુરામ હેમતારામ નહેરા રહે-બીસરણીયા જી-બાડમેર રાજસ્થાનવાળા વિરુધ્ધમાં બી.એન.એસ.એસ. કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW