સુખને કદી છલકાવું નહીં દુઃખને દેખાડ્યું નહીં હસતો ચહેરો રાખી કાયમી લીધી વિદાય પ્રભુ આપના સદગત આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના
હળવદના સુસવાવ ગામના વતની રામજીભાઈ છગનભાઈ મોરીનુ તા.10/06/2021ને વૈશાખ વદ અમાસ ગુરૂવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..
નોંધ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.14/06/21ને સોમવારના સવારે 9 થી 11 કલાકે રાખેલ છે જેથી ટેલિફોનિક દિલાશો પાઠવશોજી.
લી. દાનજી ભાઈ છગન ભાઈ મોરી (ભાઈ)
પ્રેમજીભાઈ છગનભાઈ મોરી (ભાઈ) મો.9016263777
મનસુખભાઈ છગનભાઈ મોરી (ભાઈ) મો.9712353835
કાંતિલાલ રામજી ભાઈ મોરી (પુત્ર) મો.9979545070
વાસુદેવ ભાઈ રામજીભાઈ મોરી (પુત્ર) મો.9898046358
મોરી પરીવાર જયશ્રી કૃષ્ણ