Friday, April 11, 2025

હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર ડીવાઈડર સાથે બાઈક અથડાતાં યુવક નું મોત.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર ડીવાઈડર સાથે બાઈક અથડાતાં યુવક નું મોત.

હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર બેફિકરાઈ થી બાઈક ચલાવી નીકળેલ ૩૦ વર્ષીય યુવાનનું બાઈક ડીવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માત માં યુવાન નું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ આરોપી રીપેશ કાંતીભાઇ ડુંભીલ મુળ રહે-કુકરડા તા-નસવાડી જી-છોટાઉદેપુર હાલ રહે-જયંતીભાઇ કાનાભાઇ દલવાડીની વાડીએ હળવદ વાળાએ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-34-L-7196 વાળુપુર ઝડપે અને બેફીકરાઇ પૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવતા રોડના ડીવાડર સાથે ભટકકાડતા મોટરસાયકલ પાછળ શીટમા બેસેલ ખીમરાજ પુનાભાઇ ડુંભીલ ઉ.વ.૩૦ વાળા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કાંતીભાઇ પુનાભાઇ ડુંભીલ ઉ.વ-૪૦ મુળ રહે છોટાઉદેપુર હાલ રહે-જયંતીભાઇ કાનાભાઇ દલવાડીની વાડીએ હળવદ વાળાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪,(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW