(હળવદ: અહેવાલ સુરેશ સોનગરા)
હળવદ: ગુજરાત મોડલ ગણાતું હળવદના ગામડાઓ પશુઓ રામ ભરોસે હળવદ તાલુકામાં લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુઓ છે. પશુઓ દ્વારા ખેડૂતો તેમજ માલધારી દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારે બીમાર પશુઓ પડે છે ત્યારે સરકારી પશુ ડોક્ટર એક પણ નથી પશુ ડોક્ટરથી ગામડાઓ વંચિત હળવદ તાલુકામાં ૯ ડોક્ટરો તાલુકા કેન્દ્રમાં છે. ગામડા ઓ માટે એક પણ ડોક્ટર નથી જ્યારે ગામડાઓમાં પશુ બીમાર પડે ત્યારે સરકારી પશુ ડોક્ટર પ્રાઇવેટ વિઝીટ કરી ખેડૂતો તેમજ માલધારી પાસેથી મન ફાવે તેવા પૈસા પડાવી રહ્યા છે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગામડાઓમાં સરકારી પશુ ડોક્ટર સેવા વહેલી તકે મળે તેવી પશુપાલકો માગણી છે.