Friday, April 11, 2025

હળવદ ગુજરાત સમાચાર/જીએસટીવી ના યુવા જર્નાલિસ્ટ પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

હળવદ ગુજરાત સમાચાર/જીએસટીવી ના યુવા જર્નાલિસ્ટ પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ નો આજે જન્મદિવસ

હળવદ ના યુવાન નિડર પત્રકાર જેઓ જર્નાલિઝ સુધી અભ્યાસ કર્યો છે અને હળવદ માં વર્ષો થી નીડર પત્રકારીત્વ થકી હળવદ ના પળે પળ ના સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેવા યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ (લીટલ સિંઘમ)નો આજે જન્મદિવસ છે ચિ.શિવમ અભ્યાસ માં ખૂબ હોંશીયાર છે ત્યારે શિવમ ને તેના જન્મદિવસ નિમિતે હળવદ સહિત બહોળો મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા મયુરભાઈ ના શુભેચ્છકો તેમના મોબાઈલ નં 9909458555 પર અને સોસીયલ મીડિયા માં શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે્

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW