Wednesday, April 23, 2025

હળવદમાં રોટરી ક્લબ દ્વારા વસ્ત્રદાની ખુલ્લી મુકવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

(હળવદ: અહેવાલ સુરેશ સોનગરા)
હળવદ:આપના ઘરના કોઈપણ સભ્યના જુના કે ગરમ કપડાઓ બિનઉપયોગી પડ્યા હોય તો આપ આ રોટરીએ બનાવેલી વસ્ત્રદાનીમાં નાખીને દાન કરી શકો છો.
અમે આ ભેગા થયેલા કપડાઓ ગરીબ અને જરૂરતમંદ વિસ્તારના સ્ત્રી,પુરુષ તેમજ બાળકોને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ પહોંચાડીશું. કપડાઓ સારી હાલત ના અને ફાટયા તૂટ્યા વગરના નાખવા વિનંતી.

આ પ્રોજેક્ટ માટે કેબીન અને લારીનું યોગદાન ધર્મેન્દ્ર દલપતરામ જાની ઉમિયા એગ્રો એજન્સી
ખેડૂતઘર તરફથી આપવામાં આવ્યું હતું.
રોટરી વસ્ત્રદાનીનું સરનામું: શિવમ સ્ટેશનરીની સામે. સરા રોડ હળવદ સમય: ૨૪ કલાક
પ્રોજેક્ટ ચેરમેન: ઉત્તમ પટેલ
સંચાલન:રોટરેક્ટ કલબ ઓફ હળવદ

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW