હળવદનું સેવાભાવી પાટિયા ગ્રુપ નું એક ઉમદા ઉદાહરણ જરૂરિયાત મંદ બે વ્યક્તિને સાયકલ અપાવેલ
હળવદમાં શ્રમિક તરીકે અને છાપા વેંચતવાનું કામ કરતા 2 વ્યક્તિને સાયકલની જરૂરિયાત હોવાથી દાતાના સહયોગથી એક નવી જ સાયકલ અપાવેલ હતી.
વંદનીય સંત પરમ પૂજ્ય દિપક મહારાજના હાથે આશીર્વાદ સાથે સાઇકલ જરૂરિયાત મંદ વ્યક્તિ ના મોઢા ઉપર સ્મિત સાથે આપેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી સંજયભાઈ પારેજીયા, શ્રી કાળુભાઇ ( સોનાલિકા ટ્રેક્ટર શોરૂમ વાળા ) શ્રી દલવાડી સાહેબ, શ્રી જાની સાહેબ,શ્, શ્રી નરેન્દ્ર ભાઈ વોરા,શ્ શ્રી મેહતા સાહેબ, શ્રી નરેન્દ્ર ભાઈ ગાંધી , શ્રી હરીશભાઈ રબારી,શ્રી ધીરુભાઈ, શ્રી રાજેશ ભાઈ, શ્રી મનીષભાઈ ……