Wednesday, April 23, 2025

હળવદની રાજોધદરજી હાઈસ્કૂલ પાછળ નાસ્તા ગલી વિસ્તારમાં ગંદકીના ડગથી રહીશો અને વેપારીઓમાં રોષ

Advertisement
Advertisement
Advertisement

હળવદની રાજોધદરજી હાઈસ્કૂલ પાછળ નાસ્તા ગલી વિસ્તારમાં ગંદકીના ડગથી રહીશો અને વેપારીઓમાં રોષ

હળવદની રાજોધરજી હાઈસ્કૂલની પાછળ અને શંકરપરા જવાનો વિસ્તારમાં અમુક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવે છે અને કચરો નાખે છે તેના કારણે રાહદારીઓઅને વેપારીઓને ભારે મુસીબત વેચવી પડે છે અને ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે અને રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી કરનાર વેપારી સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહિશો ની માંગ ઉઠવા પામી છે

હળવદને હાઈસ્કૂલ ની પાછળ અને શંકરપરા જવાના રસ્તા પર ઘણા સમયથીપાણી અહીંના ખાણીપીણી ના વેપારી દ્વારા ખાદ્ય ખોરાકના નાખે છે તેમજ કચરો ફેંકે છે તેમજ પાણી ફેંકીને ગંદકીઓ ફેલાવે છે નગરપાલિકાએ અવારનવાર રજૂઆત કરવા છતાં વેપારીઓ કચરો નાખવાનો બંધ કરતા નથી જેના કારણે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલી પડે છે તેમજ ગંદકીના કારણે મચ્છરના વધતો જાય છે અને રોગચાળો થવાની દહેશત પેદા થાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંદકી ફેલાવનાર વેપારી સામે કડક કાર્યવાહી કરે તેવી અહીંના રહીશો ની માંગ ઉઠવા પામી છે

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW