Tuesday, April 22, 2025

હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે શાકભાજી નો વેપારીના ઘર માંથી દારૂનો જથ્થો મળ્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં રહેતા કિશન ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા ઉ.26 નામના શાકભાજીના ધંધાર્થીએ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ ચાલુ કર્યું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી 49 બોટલ વોડકા કિંમત રૂપિયા 17150 તેમજ 8 પીએમ વ્હિસ્કીના ચપલા નંગ 15 મળી કિંમત રૂપિયા 1500 મળી વિદેશી દારૂની નાની મોટી 64 બોટલ મળી આવતા દારૂનો કુલ 18650નો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW