Wednesday, April 23, 2025

હડમતીયા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરએ રૂ ૯૯ હજાર ખાતામાં જમાં કર્યા જ નહિ

Advertisement
Advertisement
Advertisement

હડમતીયા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સોનલબેન ચિરાગભાઈ વાળા અને ઉષાબેન હરગોવિંદભાઈ વાળા નામના મહિલાએ બચતના રૂપિયા 99 હજાર પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા હતા અને મહિલા પોસ્ટ માસ્તર દિપાબેન એમ.ત્રિવેદી રહે.વાવડી વાળાએ પાસબુકમાં ખોટા સહી સિકકા કરી પૈસા જમા કર્યા હતા પરંતુ આ નાણાં પોસ્ટ ઓફિસમાં જમા નહિ કરાવતા ભવિનભાઈ ભરતભાઇ ગોહિલે બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં દિપાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW