Friday, April 4, 2025

સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ટંકારા થી એરગન પિસ્તોલ અને કાર્ટિસ સાથે એક ને ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આજે ફરી રેડ કરી ટંકારાની ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણાના મકાન અંદરથી ગેરકાયદે રાખવામાં આવેલ એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25000 રૂપિયા પિસ્તોલ, 150 રૂપિયાનું એક કાર્ટિસ, 1000 રૂપિયાની એક એરગન, રોકડા 10,680 અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજાક ઉર્ફે કલ્લું હસનભાઈ મકવાણા રહે. ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન અલ્તાફ રહે. માળિયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું છે જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજાક મકવાણા, અલ્તાફ અને અજાણ્યા શખ્સની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને બબાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,501,526

TRENDING NOW