સુદર્શન ન્યૂઝ ટીમ મોરબી ના સહભાગી ને સિરામિક વ્યવસાય સાથે જોડાયેલા અને બહોળા મિત્ર સર્કલ ધરાવતા સ્વભાવે સરળ શાંત અને સૌમ્ય એવા રાજ પટેલ ને આજે તેમના મિત્રો સગા સ્નેહીઓ દ્વારા શુભેચ્છા ઓ નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વોઇસ ઓફ મોરબી ટીમ તરફ થી રાજ પટેલ ને જન્મદિવસ ની શુભકામનાઓ
