સિરામિક ઉદ્યોગ ખાતે ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક એશિયા ૨૦૨૩નું આયોજન.
વિશ્વ સ્તરે ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ રો-મટિરિયલ્સ અને મશીનરીમાં સતત અપગ્રેડ રહે તેવા ઉદેશ સાથે ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2023નું 15થી 17 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશની 250થી વધુ બ્રાન્ડનું પ્રદર્શન થશે. આ સાથે 9 હજારથી વધુ મુલાકાતીઓ આવશે. એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ અવનવી વેરાયટીઓ જોવા મળશે : કાચો માલ તથા મશીનરીના ઉત્પાદકો અને સીરામિક ઉદ્યોગકારોને એક મંચ ઉપર લવાશે. વિઝીટ માટે આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરો
https://mmiconnect.in/ica-2023/visitor/registration?source=Website