Friday, April 4, 2025

સમગ્ર ગુજરાતમાં 2021 : 22 ની યોગ કવીન એવી યોગ રાણી બની કચ્છ નું નામ રોશન કરતી હિના રાજગોર

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર ગુજરાતમાં ૨૦૨૧.:૨૦૨૨ની યોગા ક્વીન એવી યોગ રાણી બની કચ્છ નું નામ રોશન કરતી હિના રાજગોર

હીના રાજગોર – યોગ રાણી બની તેથી સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજમા ચાર ચાંદ લાગી ગયા અને આજે હિના રાજગોર સાથે લોકો સેલ્ફી લેવા દોડી રહ્યા છે

કચ્છ ના ભુજ આજે આપણે એવી છોકરી ની વાત કરવા જઈ રહ્યો છુ કે ભુજ માં વસતા કચ્છની હિના રાજગોર ની યોગ યાત્રા ૨૦૧૬ માં શરૂ કરી, કારણ કે તેમણે જણાવ્યુ હતુ કે એક તબીબી સ્થિતિથી પીડિત હતા ત્યારે દોક્ટરે સર્જરીનું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ તે કોઈપણ સર્જરી માટે જવા માંગતા ન હોવાથી, તેમણે યોગામાં ઘણું સંશોધન કર્યું અને તેમણે શોધ યોગ નામની સુંદર યાત્રા પર સમાપ્ત થઈ. સમયની સાથે સાથે મને યોગની લત લાગી ગઈ અને હવે મારું પ્રોફેશન (યોગ) મારા પેશનમાં ફેરવાઈ ગયું હતુ. શ્રેષ્ઠ અનુભૂતિ ત્યારે થાય છે જ્યારે તમારું પેશન તમારું વ્યવસાય બની જાય. જેમ મેં તેમણી યોગ ચેનલ @healthywithheena શરૂ કરી, મને મોડલિંગની ઑફર્સ મળવા લાગી અને મેં મોડલિંગ ઉદ્યોગમાં પગ મૂક્યો. તેવો અમદાવાદ ખાતે ગુજરાત સુપર મૉડલ ૨૦૨૨ હરીફાઈ જીતી અને હાલમાં ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે કામ કર્યું. તે ઘણા યોગા અને સૌંદર્ય સ્પર્ધાઓમાં જ્યુરી રહ્યી ચુક્યા છે. અને ફિટનેસ અને ગુડ હેલ્થીને સમાજમાં ફેલાવવા માંગે છે જેથી લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવે અને તેથી એલોપેથી દવાઓ પરની નિર્ભરતા ઓછી થાય સૌથી છેલ્લે, મારા યોગે મને એક નવી ઓળખ આપી છે.

હીના રાજગોર તેવો ગુજરાત સ્ટેટ લેવલ યોગા ચેમ્પિયનશિપ ૨૦૨૧ ના વિજેતા અને હું મિસ ગુજરાત સુપર મોડલ ૨૦૨૨ ની વિજેતા પણ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા પ્રમાણિત રેફ્રી (જજ) પણ રહી ચુક્યા છે હિના રાજગોર યોગા ટ્રેનર અને ડાયેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને તેમણી ઇન્સ્ટા ચેનલ @healthywithheena ચલાવે છે જેમાં હું સમાજને મફત યોગ અને ફિટનેસ ટિપ્સ પ્રદાન કરે છે ફેશન તેમણુ પેશન હોવાથી, તે મોડેલિંગમાં સારુ નામ ધરાવે અને ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ સાથે કામ પણ કર્યુ છે હિના રાજગોર અભ્યાસ દરમિયાન ખૂબ જ શરમાળ હતા અને તોવો ક્યારેય એકલા મુસાફરી કરતા નહોતા અને નાની નાની બાબતો પર રડવાનો પણ ઉપયોગ કરતા હતા પરંતુ તેમણે યોગાસનથી મને ૩૬૦ ડિગ્રી બદલાઈ ગઈ છે અને હવે તેમણે પાસે મિત્રોનું ખૂબ જ વિશાળ વર્તુળ વર્ગ છે અને અંદરનો ડર દૂર થઈ ગયો છે.

લોકો તેમણે હીના કહેતા નથી, વધારે પડતુ “યોગા ક્વીન” ના નામે ઓળખાય છે અને હિના રાજગોર પણ યોગ રાણી તરીકે લોકો ઓળખે છે સમાજ, ફેમેલી,દોસ્તો ગોરવ અનુભવી રહ્યા છે. અહેવાલ – મહેશ રાજગોર @Copy Right Mahesh Rajgor

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW