Saturday, April 19, 2025

સત્તાપર ગામે બળદ નવજીવન આપતી 1962 ની ટીમ

Advertisement
Advertisement
Advertisement

સત્તાપર ગામે બળદ નવજીવન આપતી 1962 ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપી અને સારવાર અર્થે રાખવામાં આવે છે તેવા જ એક બળદ જે શિંગળા ભાગ મા કેન્સલ(કમોડી) થી પીડાતો ત્યારે ગૌશાળા મા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળા ના બાપુ દ્રારા 1962 સંપર્ક કરતા તરત તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદ તપાસ કરાતા તેમણે બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી તેમા લગભગ 1 કલાક ચાલેલા આ ઓપરેશન ડો. આદિલ બાદી ,ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશન ને સફળ પાર પાડવામાં આવેલ .

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW