Friday, April 18, 2025

સજના હૈ મુજે સજને કે લીએ…મોરબીમાં સૌપ્રથમવાર પટેલ ગ્રુપ દ્વારા
જ્વેલરી એક્ઝિબિશન

Advertisement
Advertisement
Advertisement

સજના હૈ મુજે સજને કે લીએ…મોરબીમાં સૌપ્રથમવાર પટેલ ગ્રુપ દ્વારા
જ્વેલરી એક્ઝિબિશન
16/17/18 જુલાઈ 2022
સ્થળ – સ્કાય મોલ, મોરબી.

દરેક વર્ગની મહિલાને સ્પર્શે તેવી જવેલરોની અવનવી બ્રાન્ડનો ખજાનો ઉપલબ્ધ અને હા ખાસ એક્ઝિબિશનમાં એન્ટ્રિ ફ્રી માં છે

મોરબી : દરેક સ્ત્રીને મનમોહક બનવું અને વધુ સુંદર દેખાવું પસંદ હોય છે. ત્યારે આવી મહિલાઓ માટે મોરબીનું પટેલ ગ્રુપ લાવ્યું છે મહારાણી જ્વેલરી એક્ઝિબિશન.જેમાં એકથી એક ચડિયાતી સુરત,અમદાવાદ,રાજકોટની પેઢીની મનમોહક ,અદભુત,અલભ્ય જ્વેલરી આપનું મનમોહી લેશે.મોરબીના પટેલ ગ્રુપ દ્વારા 16,17 અને 18 જુલાઈ એમ ત્રણ દિવસ સુધી મોરબીના સ્કાય મોલ ખાતે મહારાણી જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આથી દરેક મહિલાઓને ખરીદી કરવા બહાર જવાની જરૂર નથી.તો તમારા ફેમિલી અને ફ્રેંડ્સ ગ્રુપ માં સેર કરો અને ચોક્કસ મુલાકાત લો મહારાણી જવેલરી એક્ઝિબિશનની……….
ફ્રી એન્ટ્રી… ફ્રી એન્ટ્રી… ફ્રી એન્ટ્રી…

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW