શ્રી પાટીદાર યુવા સેવા સંઘ – મોરબી ની મિટિંગ આગામી ૨૧-૦૩-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ઘુંટુ ખાતે યોજાશે, આ અગાઉ પણ બગથળા અને શનાળા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આગામી ૨૧ તારીખના રોજ પાટીદાર સમાજના મિત્રોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે