Tuesday, April 22, 2025

શનાળા ગામે થી દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગર દીપક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીના શનાળા ગામેથી દેશી દારૂનો વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે સાઈબાબા વાળી શેરીમાં રહેતા આ કામના આરોપી દિપકભાઇ વશરામભાઇ સનારીયા પાસેથી દેશી દારૂ લી.૮ કિ.રૂ.૧૬૦૦/-નો મુદ્દામાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે ત્યારે તેના વિરોધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW