વોટર રોકેટ ઉડાડવામાં સાર્થક સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે
WSRO (WORLD STEM & ROBOTICS OLYMPIAD) દ્વારા અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ વોટર રોકેટ્રી ચેમ્પિયનશિપ- 2024 યોજાઈ હતી.
આજ રોજ (15 09 24) WSRO દ્વારા આયોજિત સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિર-મોરબીની ત્રણ ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા થઈ હતી
શાળા માટેની આ ગૌરવની ક્ષણે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
સ્પર્ધા પરિણામની વિગત
સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે
SVM ડૉ.સી.વી.રામન ગ્રુપ
1.વૈષ્ણવ જૈમિત રૂપેશભાઈ (ધો12 સાયન્સ)
2.કાલરીયા મીત મનિષભાઈ (ધો12 સાયન્સ)
બીજા ક્રમે
SVM ડો.હોમીભાભા ગ્રુપ
1.વાઘેલા વિજય હરેશભાઈ (ધો11 સાયન્સ)
2.વાઘેલા પાર્થ દિનેશભાઈ (ધો11 સાયન્સ)
ત્રીજા ક્રમે
SVM ડૉ.વિક્રમ સારાભાઈ ગ્રુપ
1.ચાવડા અંશ વિનોદભાઈ (ધો12 સાયન્સ)
2.ઝાલા ધર્મરાજસિંહ શક્તિસિંહ (ધો12 સાયન્સ)
મયુરભાઈ એ.થોરીયા અને મયંકભાઈ એ.રાધનપુરાએ આ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષક તરીકેની આગેવાની લીધી હતી.