મોરબી વાંકાનેર હાઇવે બાઈક ચાલકને ટ્રકએ લેતા અકસ્માત સર્જાયો. આ બાબતે બાઈક ચાલક યુવાને ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર રિઝન્ટા હોટલ પાસે સર્વિસ રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહેલા મોરબીના જિશાનભાઈ મકબુલભાઈ કલાડીયા ઉ.22 નામના યુવાનને જીજે – 12 – બીવાય – 0964 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બાઇકમાં નુકશાન કરતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
