Wednesday, April 23, 2025

વાંકાનેર હાઇવે પર સ્ટંટ કરતા શખ્સનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કરી અટકાયત

Advertisement
Advertisement
Advertisement

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર તેમજ ગ્રામ્ય રોડ રસ્તા ઉપર જોખમી બાઈક સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયા બાદ વાંકાનેર સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાંકાનેરના તિથવા ગામે રહેતા આરોપી ઇરફાન મકબુલશા શાહમદાર ઉ.21 નામના યુવાનને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ કામગીરી પીઆઇ એચ.વી.ઘેલા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ ચાવડા તેમજ દર્શીતભાઈ વ્યાસ સહિતના સ્ટાફે કરી હતી.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW