Saturday, April 19, 2025

વાંકાનેર ના ભલગામના સ્મશાન પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના ભલગામ ના સ્મશાન નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભલગામ ગામના સ્મશાન નજીકથી જાહેરમાં કુંડાળું વળી જુગાર રમી રહેલા આરોપી જયરાજ વલકુભાઈ ખાચર, ભાવેશ આપાભાઈ જળું અને શંભુ દેસુરભાઈ ગલચર નામના ત્રણેય શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW