વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ અને યુવા પત્રકાર મયુર ઠાકોરનો આજે જન્મદિવસ છે પોતે વાંકાનેરમાં શિવસેના તાલુકા પ્રમુખ તેમજ વાંકાનેર તાલુકાના યુવા પત્રકાર તરીકે નીડર અને નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત એક્ટિવ રહીને પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપી ગુજરાતની અસ્મિતા અને કાઠિયાવાડ પોસ્ટમાં પત્રકાર તરીકે પ્રજાના વણ ઉકેલ પ્રશ્નોને સાંભળી સારી એવી ફરજ બજાવી રહ્યા છે.
તેઓ તા .૫ જૂન ના રોજ જન્મેલા મયુર ઠાકોર સામાજીક કાર્યકરની સાથે આમ જનતાના પ્રશ્નનોને વાચા આપવા સતત એકટીવ હી પ્રજાના પ્રશ્નોમાં પ્રાણ પુરે છે. વાંકાનેર તાલુકામાં નાની ઉંમરે જ લોકોને ન્યાય અપાવવા નિડર પત્રકારત્વનો ધર્મ નિભાવી લોકોમાં સારી એવી લોકચાહના મેળવી છે. ઉલ્લેખનીય છે કે આજે તેમના જન્મદિવસે તેમના પત્રકાર મિત્ર બહોળા મિત્ર સર્કલ સગા વહાલા સ્નેહીજનો, અગ્રણી આગેવાન અને પરીવારજનો સહીત હિતેચ્છુઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ફેસબુક વોટસએપમાં મોબાઈલ પર ૯૬૦૧૦૩૫૦૦૧ પર શુભેચ્છાઓનો ધોધ વર્ષાવી મયુરભાઈ ઠાકોરને જન્મદિવસના અભિનંદન પાઠવી રહ્યા છે.