Tuesday, April 22, 2025

વાંકાનેર આંબેડકર નગર ના જીવલેણ હુમલાના બનાવ કેસ માં બે જુવેનાઇલ બાળ કિશોર ના શરતી જામીન મંજૂર

Advertisement
Advertisement
Advertisement

તારીખ:- ૨૧/૦૬/૨૦૨૪ ના રોજ વાંકાનેર આંબેડકર નગર ના જીવલેણ હુમલાના બનાવ કેસ માં IPC ની કલમ ૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૩૩૭,૪૪૭,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા GP એક્ટ ની કલમ ૧૩૫ મુજબ ના ગુનાની ફરિયાદ થયેલ હોય અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુના.રજી.નં:-૫૮૭/૨૦૨૪ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ૩ આરોપી ની ધરપકડ કરવામાં આવેલ હોય તિયાર બાદ અન્ય ૩ અજાણ્યા માણસ માં ૨ જુવેનાઈલ બાળ કિશોરો એ પોતાના વકીલ મારફતે મોરબી જુવેનાઈલ બોર્ડ સમક્ષ જમીન અરજી કરતા આ જીવલેણ હુમલા ના પ્રકરણ માં જુવેનાઈલ બાળ કિશોરો ના સરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

જેમાં જુવેનાઈલ તરફે મોરબી ના યુવાન એડવોકેટ શ્રી ધારા વી. કુંડારીયા રોકાયા હતા તેમની ધાર દાર દલીલો કરવામાં આવી હતી તથા હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરતા જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ એ તે સાંભળી અને ધિયાને લઈ ને સરતી જામીન મંજૂર કરવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW