વાંકાનેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ બનવા માટે અનેક સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવા તેમજ મૃતદેહોને અંતિમવિધિ માટે લઈ જવા માટે લાડલા ટ્રાવેલ્સે ફ્રી સેવા આપવાનું જાહેર કરેલ છે. અને સાહીલભાઈઠાશરીયાએ જણાવ્યુ છે કે, નાત-જાતના બંધન વગરમાનવજાત માટે પોતાની ટ્રાવેલ્સમાં સેવામાં વિનામૂલ્યે જરૂરિયાત વાળા લોકોને આપશે. આ સેવાનો લાભ લેવા માટે મો.૯૯૯૮૩ ૬૩૧૧૪, ૯૦૩૩૯૬૩૧૧૪ ઉપર સંપર્ક કરી શકશે.