વાંકાનેર: વાંકાનેરનાં ગાયત્રી મંદિર નજીક બરફના કારખાના નજીક ઈંગ્લીશ દારૂની 6 બોટલો સાથે 1 ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર સામે બરફના કારખાના નજીક આરોપી અજયભાઈ ધનજીભાઈ દેત્રોજો (ઉ.વ.૨૧.રહે. વેલનાથપરા. તા. વાંકાનેર) ને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૫ (કિં.રૂ.૧૮૭૫/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ-૦૬ ( કિં.રૂ.૧૮૦૦) સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.