Friday, April 11, 2025

વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેરના રાજાવડલા નવા જાપા પાસે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન વાંકાનેરના રાજાવડલા નવા જાપા પાસે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો મુસ્તુફાભાઈ રસુલભાઈ મરડીયા (મોમીન) ઉવ.૨૯ રહે. રાજાવડલા તા.વાંકાનેર, સોયબભાઈ રસુલભાઈ વડાવીયા (મોમીન) ઉવ.૨૫, રહે. રાજાવડલા તા.વાંકાનેર, રોહીતભાઈ પાંચાભાઈ બારૈયા ઉવ. ૨૨ રહે. રાજકોટ ખોડીયારપરા કાનાભાઈના મફતીયાપરા તા.જી રાજકોટ, કિશનભાઈ ધનજીભાઈ ધરજીયા ઉવ.૨૬ રહે.વાંકાનેર કુંભારપરા રામાપીરના મંદીર પાસે તા.વાંકાનેર, નિલેષભાઈ બાબુભાઈ સોલંકી ઉવ.૩૨ રહે.રાજાવડલા તા.વાંકાનેર, રવિભાઈ ગોબરભાઈ સોલંકી ઉવ.૨૬ રહે. રાજાવડલા તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ. ૧૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW