વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા જીનિયસ એવોર્ડ અમદાવાદ માં ડૉ ગુલાબ ચંદ પટેલ ને થશે એનાયત
ગાંધીનગર ના સુપ્રસિદ્ધ હિન્દી ગુજરાતી સાહિત્યકાર સામાજિક કાર્યકર, રાષ્ટ્રીય અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર જેઓને ગુજરાત ભૂષણ, ભારત ભૂષણ કબીર કોહિનૂર એવોર્ડ અને દેશના વિભિન્ન ક્ષેત્રોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે તથા ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ ના કર કમળો થી સંત કબીર એવોર્ડ રૂપિયા એક લાખ ની ધન રાશિ સન્માન પત્ર ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા છે એવા વિશિષ્ટ પ્રતિભા શાળી ગુજરાત તથા ભારત નું ગૌરવ અને રાષ્ટ્રીય ત્થા આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કરનાર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ની પસંદગી વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા જીનિયસ ઇંડિયન એચીવર્ષ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને
ડૉ ગુલાબ ચંદ પટેલ ને આદરણીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂજ્ય સંતો શ્રી મોરારી બાપુ, આંતરરાષ્ટ્રીય કથાકાર, શ્રી રમેશ ભાઈ ઓઝા, પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને ઓમ શાંતિ ના કૈલાસ દીદી દ્વારા સન્માન પ્રાપ્ત થયા છે..
ડૉ પટેલ ને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ ના પ્રમુખ શ્રી ડૉ શૈલેષ વાણિયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ડૉ ગુલાબ ચંદ પટેલ સામાજિક કાર્યકર
પ્રમુખ શ્રી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત Mo 8849794377
जी9904480753
Dear Sir/Madam,
Congratulations to Mr./Ms. Gulabchand Patel
We are delighted to inform you that your name was selected by our Jury members to receive a Genius Award 2023 in acknowledgment of your achievements with World Records India.
We invited you to our 8th Genius Indian Achiever’s Award 2023 Grand Ceremony organized by Genius Foundation www.geniusfoundation.org.in) in Association with World Records India (www.worldrecordsindia.com on 11th JUNE 2023, This will take place on AHMEDABAD, GUJARAT.
This event will celebrate and honor the Top 50 Indian Record Holders, Social Enthusiast, Corona Warriors & Specially Able people with a Grand Performance by our record-holders in music, dance, live records, etc. followed by the dinner with all record-holders and guests.
(See our last year’s function: – https://www.youtube.com/watch?v=0eSYn51wl0M
We very much hope you will be able to join us for what we hope will be an enjoyable evening of entertainment and celebration of success.
I’ve attached here the Application Form, can you please send it by email along with one photo of the Awardee & payment receipt before the 21ST MAY 2023?
ONCE PAYMENT IS DONE, WE WILL SEND THE OFFICIAL LETTER OF INVITATION WITH THE LOCATION WITH PROGRAM SCHEDULE.
Please feel free to contact our GIAA Team on Mobile Number 9825326777 / 9638603030
REGARDS,
BHAVIKA PRAJAPATI