Friday, April 11, 2025

વરમોરા પરીવાર દ્વારા પુત્રના પેહલા જન્મદિવસ પ્રેરણા દાયક અનોખી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

વરમોરા પરીવાર દ્વારા પુત્રના પેહલા જન્મદિવસ પ્રેરણા દાયક અનોખી ઉજવણી
કીડીયારું પુરીને જન્મદિવસ ઉજવણી કરી મંત્ર જયદીપભાઈ વરમોરા દ્વારા અનોખી ઉજવણી અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🙏🌳🌍🌳🙏🐜🐜
અબોલ જીવો નો ભંડારો 🐜🐜🐜🐜
51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ 🚩🇮🇳 આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ 🇮🇳🚩 ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને🐜🐜🐜અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🌳વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ🌳
એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે
🚩🇮🇳🌳🌍🐜🙏🙏🙏
🙏🌳🌍🌳🐜🐘🕊️🙏

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW