Friday, April 11, 2025

વજેપરના રહેણાંક મકાન માંથી દારૂની બોટલો ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વજેપરમા મોમાઈ ડેરી પાછળ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૫૫૬૮ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ભુપેન્દ્ર જયસુખભાઇ વાઘેલા રહે. કાલીકા પ્લોટ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW