મોરબીના લીલાપર ગામ નજીક યુવકનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની વાડીમાં અશ્વિનભાઈ ભીમજીભાઈ બેચર (ઉ.વ૩૫)રહે લીલાપર હનુમાન મંદિરની બાજુમાં નો મૃતદેહ મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.