Tuesday, April 22, 2025

લીલાપર ગામે વીજ શોખ લાગતા વૃદ્ધ નું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રમેશભાઈ બચુભાઇ દેવથરીયા ઉ.56 નામના વૃદ્ધને ખેતરમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતે મૃત્યુના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW