(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારની ગાઈડ લાઈડ મુજબ ટંકારાના લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જેની દત પરિવારને તેમજ શિવભકતએ નોધ લેવા ભીમનાથ મહાદેવના મહંત સોહમ દતની યાદીમા જણાવેલ છે.