ટંકારા: લજાઈ નિવાસી સ્વ.વલમજીભાઇ ગણેશભાઈ વામજા તથા સ્વ.દયાબેન વલમજીભાઇ વામજાની ઉત્તરક્રિયા તા ૯/૪/૨૦૨૧ શુક્રવારને રોજ રાખેલ હતી. જે (લૉકિક ક્રિયા બંધ રાખેલ) હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈ રદ કરેલ છે. લગતા વાગતા એ નોંધ લેવી.
લી.ઘનશ્યામભાઈ વલમજીભાઈ વામજા
પરેશભાઈ વલમજીભાઇ વામજા
ગૌતમભાઈ વામજા (પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારા તાલુકા)
તથા વામજા પરિવાર