Wednesday, April 23, 2025

રેસલીંગ એસોસિયેશનના પ્રમુખ તરીકે અનિલ રંગપરિયા ની નિમણૂક

Advertisement
Advertisement
Advertisement

રેસલીંગ એસોસિયેશનના પ્રમુખ તરીકે અનિલ રંગપરિયા ની નિમણૂક

મોરબી ફિટનેસ ફેક્ટરી જીમના અને જનતા કાર્માના ઓનર અનિલભાઇ રંગપરીયાની મોરબી જિલ્લા રેશલીંગ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણુંક કરાઇ છે. હવે મોરબી જિલ્લા રેશલીંગ એસો.ના પ્રમુખ બન્યા બાદ તેઓ મોરબીના તમામ રેશલરના પ્રશ્નો અને સમગ્ર ગુજરાત રેશલીંગ એસો. કેન્દ્રીય રેશલીંગ એસો.ની કોર મિટિંગમાં હાજરી આપી રેશલરના તમામ પ્રશ્નો સહિતના મુદ્દાઓની રજૂઆત કરી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આથી ફિટનેસ સાથે જોડાયેલા રેશલર ભાઇઓ દ્વારા અનિલભાઇને પ્રમુખ બનવા બદલ સૌ શુભેચ્છક મિત્રોએ તેઓને તેમના મો. 9913003300 પર શુભકામના પાઠવી છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW