Friday, April 18, 2025

રાતાવીરડા રોડ પરથી નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર પેડ્રાઈ સિરામિક પાસે જાહેરમાં નોટ નંબરી પર એકી બેકી જુગાર રમતા બળદેવ ચોથાભાઇ ભવાણીયા (રહે.રાતાવીરડા) અને નવઘણ ભગાભાઈ ડાંગરોચા (રહે.વીરપ એમ બે આરોપીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW