Wednesday, April 23, 2025

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી રજા પર થી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ મધ્યસ્થ જેલમાં થી વડી કચેરી અમદાવાદના આદર્શ અનુસાર રજા પરથી મુક્ત થયેલા આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ હાજર ન થયો હોય ત્યારે તેને મોરબી પેરોલ ફ્લો સ્કવોડ એ ઝડપી પાડ્યો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૬(૨),„૩૬૩,૩૭૬(ડી), પોકસો એકટ કલમ ૪.૬.૧૬ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સંજયભાઇ રાઘુભાઇ રાણેવાડીયા ઉ.વ. ૨૫ રહે. ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના આદેશાનુસાર ફર્લો રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમીના આધારે ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW