મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને પોલીસે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાન રંગપર ગામની સીમમાંથી આરોપી સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા (રહે વિદ્યુતનગર મોરબી ૦૨) અને ઉમેશ લોકચંદ ચંદાણી (રહે વિસીપરા મોરબી ૦૨) એમ બે આરોપીને ઝડપી દેશી દારૂ ૧૫૦ લીટર (કિં.રૂ.૩૦૦૦)નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.