આજ રોજ મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોરબી જિલ્લા યુવા મોરચા ના પ્રભારી રામભાઈ ગઢવી, જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા,તેમજ શહેર યુવા મોરચા ના પ્રમુખ હર્ષભાઈ તેમજ યુવા મોરચા ની સમગ્ર ટીમ અને યુવા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

