
આજરોજ રાહુલભાઇ હુંબલ મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ દ્વારા તેમના જન્મદિવસ નિમિતે એક નવી પહેલ કરવામાં આવી રાહુલભાઇ દ્વારા આજરોજ શહેર યુવા ભાજપ ની પૂરી ટીમ અને અને એમના મિત્રો શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા મહામંત્રી વિક્રમભાઈ વાંક ,યોગીરાજસિંહ જાડેજા ,ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા,અજયભાઈ ગરચર,જયેશભાઈ ડાભી, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી અજયભાઈ સોઢીયા. પ્રિયાજીતસિંહ જાડેજા. સાથે યદુનંદન ગૌશાળા ની મુલાકાત લેવામાં આવી હતી
