મોરબી શહેર પેટા-૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લઇને આવતીકાલે તારીખ ૦૮-૦૩-૨૦૨૫ ને શનીવારના રોજ સમય :૦૮:૦૦ થી ૧૩:૦૦ કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે.
પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો વિજ પુરવઠો બંધ રહેશે. જ્યારે કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.